Available
Vichar Yatra
By S D Jadav
311.00
| SKU Code | Book2302669C |
| ISBN | 9788167452993 |
| Pages | 188 |
| Language | Gujarati |
| Genre | General Non-Fiction |
| Book Type | Paperback |
| Book Size | 5*8 |
| Published Date | 10 October, 2026 |
Synopsis
વિચારયાત્રા સમય, સમાજ, માનવતા અને જીવન પરનાં ચિંતનાત્મક લેખો પરના વિચારથી સમજ તર ... સમજથી સુંદર સમાજ તરફ... જીવન માત્ર જીવવાનું નામ નથી; જીવનને જોવું. સમજવું, પ્રશ્ન કરવો। અને સમય સાથે પોતાની બદલતા રહેવું પણ એટલું જ જરૂરી છે. "વિચારયાત્રા" એ જીવન, સમાજ, માનવતા, સંબંધો, પરંપરા, ધર્મ, શિક્ષણ, પ્રગતિ અને બદલાતા સમયને સ્પર્શતા વિચારોની યાત્રા છે. આ પુસ્તકના લેખો કોઈ એક વિચારને સ્વીકારવાનો આગ્રહ કરતા નથી, તેઓ વાચકનેપોતાની આસપાસ બનતી ઘટનાઓને નવી ન દૃષ્ટિથી જોવા, પ્રશ્નો પૂછવા અને પોતાના વિચારો સાથે સંવાદ કરવા આમંત્રણ આપે છે. ક્યારેક એક નાનો પ્રશ્ન પણ મોટા વિચારનું બીજ બની શકે છે. અને એક સારો વિચાર માણસની દૃષ્ટિ બદલી શકે છે.
Reader Reviews (0)
No reviews yet. Be the first to write one!
Share Your Thoughts
Your personal identity metrics remain protected inside our system parameters.